વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાએ મતદાન કર્યું - gujarat essembly election
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: વઢવાણ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ મતદાન કર્યું હતુ. (Jagdish Makwana voted on Vadhwan seat )તેઓએ રતનપર દર્શન વિદ્યાલય ખાતે પોતાના પરિવારજનો સાથે મતદાન કર્યુ હતુ. મતદાન કર્યા બાદ જગદીશભાઈ મકવાણાએ જંગી બહુમતીથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (ujarat essembly election )સાથે સાથે વઢવાણ વિધાનસભા મત વિસ્તારના મતદારોને મત આપવા અપીલ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST