રાજકોટમાં 8 બેઠકોની મતગણતરી શરૂ - vote counting in rajkot
🎬 Watch Now: Feature Video

રાજકોટ જિલ્લામાં (rajkot assembly seats) 8 વિધાનસભા બેઠકોની મતગણતરી શરૂ (vote counting in rajkot) થઈ ગઈ છે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. સાથે જ મતગણતરી કેન્દ્રની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત (Gujarat Election 2022) ગોઠવી દેવાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST