સુરતની આ બેઠક પર આશાંત ધારા અને મોંઘવારી છે ચૂંટણીનો મુખ્ય મુદ્દો - સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2022, 5:07 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

સુરત: વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીય જંગ જોવા મળશે. ડિસેમ્બર માસમાં નક્કી થશે કે આવનાર પાંચ વર્ષમાં કોણ સરકાર ચલાવશે અને ગુજરાતની સત્તા કોના હાથમાં રહેશે. ત્યારે ETV Bharatની ચૂંટણી ચર્ચા (ETV Bharat chuntni charcha ) સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર પહોંચી હતી. મતદારો સાથે ખાસ વાતચીતમાં જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો કે (Surat public mood) તોમની સમસ્યા શું છે ખાસ કરીને મહિલા મતદાતાઓ શું કહેવા માંગે છે, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, અહીં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલ ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન છે. આ વિધાનસભા વિસ્તારમાં (Surat West Assembly seat) સૌથી અગત્યનો મુદ્દો અશાંતધારાનો અમલીકરણ છે. જ્યારે બીજી બાજુ મતદાતાઓ મોંઘવારીના કારણે પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પુણેશભાઈ અહીંની બેઠક પરથી બે ટર્મથી ચૂંટાઈને આવે છે, ત્યારે ફ્રી વીજળી અને પાણીની વાત સાથે અનેક ગેરંટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જનતા મુદ્દો માનશે કે નહીં આ હેતુથી સુરતની પ્રજા સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી. અમારા આ વિશેષ અહેવાલ ચૂંટણી ચર્ચામાં (Surat chuntni charcha ) નિહાળો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ફ્રી વાયદાઓ માટે સુરતીઓનો મિજાજ...
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.