અમારો પહેલો મત વિકાસને, રાજ્યના યુવાનોએ કરી વિધાનસભાની ચૂંટણી ચર્ચા - અમારો પહેલો મત વિકાસને
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16909001-thumbnail-3x2--gujarat-election----2022-t-01-13.jpg)
અમદાવાદ: ભારત દેશએ યુવાનોનો દેશ છે. વિશ્વમાં સૌથી વધુ યુવાનો ભારતની અંદર જ છે, ત્યારે આજના યુવાનોએ દેશનું ભાવી પણ હોય, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આ વખતે હજારોની સંખ્યામાં યુવાન મતદારો ઉમેરાયા છે. ઘણા બધા યુવાનો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતદાનનો ઉપયોગ કરશે અને દેશના વિકાસમાં ફાળો આપશે. (Youth Opinion on Gujarat Assembly Election) આજ ચૂંટણીમાં ગુજરાતના યુવાનો કેવી આગામી સરકાર ઈચ્છી રહ્યા છે અને પોતે રાજકારણ વિશે શું માને છે? આવો જાણિયે Etv bharatની યુવાનો સાથે ચૂંટણી ચર્ચામાં. Youth Opinion in Etv Chuntani Charcha
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST