સુરતની લિંબાયત વિધાનસભા ક્ષેત્રના લોકોએ મતદાન કર્યું, શું હતા તે મુદ્દા - ગુજરાત ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 વિધાનસભાની બેઠકો છે, ત્યારે સુરતમાં કુલ 12 વિધાનસભાની બેઠકો છે. એમાં લિંબાયત વિધાનસભાની બેઠકો ઉપર આ વખતે સૌથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ બેઠક ઉપર 44 જેટલા ઉમેદવારો નોંધાયા છે. એમાંથી 35 જેટલા ઉમેદવારો મુસ્લિમ સમાજમાંથી છે. આજે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ બેઠક ઉપર મતદાન માટે કુલ 269 જેટલા મથકો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કુલ 304726 જેટલા મતદારો છે. ત્યારે અહીંના મત વિસ્તારના લોકો મોંઘવારી ભણેલા ગણેલા નવયુવા નોને નોકરી મળે એક સમાન નાગરિકતા શિક્ષણ જેવા અલગ અલગ મુદ્દે મતદાન કરવા પહોંચ્યા છે. Gujarat Assembly Election 2022 Surat Assembly Sessions Gujarat Election 2022 Gujarat Election First Phase Voting Surat Limbayat assembly constituency
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST