ઘોંઘાટ વગર સાદગી રીતે ઉમેદવારી પત્ર રજૂ કરવા પહોંચ્યા આપના ઉમેદવાર - Mahendra Bumbadia in Danta
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા દાંતા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ (Banaskantha assembly seat) પોતાનું નામાંકન કરી દીધું છે, ત્યારે AAP પાર્ટીના ઉમેદવારે સાદગી પૂર્ણ રીતે અને ઓછા લોકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પ્રાંત કચેરી (Danta assembly seat candidate) પહોંચ્યા હતા. આપ પાર્ટી માટે નિવૃત નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બુમ્બડીયા પોતાના પરિવાર અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું. આપ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર બુમ્બડીયાએ (Mahendra Bumbadia in Danta) જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ ગરીબોની પાર્ટી છે. ખોટા દેખાવોને ઘોઘાટ વગર સાદગી પૂર્ણ રીતે ઉમેદવારી પત્ર રજૂ કરવા પહોંચ્યા છું. જો આ વિસ્તારમાં હું વિજય થઈશ તો ચોક્કસ પણે આદિવાસી લોકો માટે વિકાસના કામો કરીશને જરૂર પડશે તો આંદોલન પણ કરીશ. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST