અમરેલી 95 વિધાનસભાના જનતા અને કાર્યકરો આભાર વ્યક્ત કરતા કૌશિક વેકરીયા - ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
🎬 Watch Now: Feature Video
અમરેલી જીલ્લાની પાંચ(Five seats in Amreli district) બેઠકો પૈકી ૩ બેઠક પર ભાજપ અને ૨ પર કોંગ્રેસ આગળ છે ત્યારે લાઠી, અમરેલી અને ધારી બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ છે. તેમજ સાવરકુંડલા અને રાજુલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો આગળ લીડ જોવા મળે છે. અમરેલી વિધાનસભા બેઠકના(BJP candidates on Dhari seat) ઉમેદવાર કૌશિક વેકરીયા દ્વારા તમામ પાંચ બેઠકો ભાજપ કબજે કરશે તેવી આશા વ્યક્ત કરી મતદારો અને કાર્યકરોનો આભાર માનતા પણ માન્યો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST