સોરઠમાં મતદાનને લઈને ઉત્સાહના દ્રશ્યો આવ્યા સામે - Voters in Junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ભારે (First phase voting in Gujarat) માહોલ જામ્યો હતો. ત્યારે આજે પ્રથમ તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. રાજ્યની જનતામાં મતદાનને લઈને (Voters in Junagadh) ભારે ઉત્સાહ (Polling in Junagadh) જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં મતદાનને લઈને ઉત્સાહના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢની મહિલાઓ વહેલી સવારથી મતદાન મથકે પહોંચીને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહી છે. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીને લઈને શું કહે છે જૂનાગઢના મતદારો જાણો... (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST