વરાછા વિધાનસભાની બેઠક ઉપર ફરીથી લહેરાયો કેસરીયો - Gujarat Assembly Election 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 3:58 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મત ગણતરીના દિવસે સુરતના વરાછા વિધાનસભા બેઠક પર ફરીથી ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ ઉમેદવાર કિશોર કાનાની કુમારે જણાવયું હતું કે એવામાં વરાછાના મતદાર ભાઈયો અને બહેનોનો વિજય છે. કારણ કે કાર્યકરતાનો અર્થાક પરિશ્રમ અને મતદારોનો આશીર્વાદને કારણે અમારો વિજય થયો છે. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા સમજદાર જનતા છે. કોઈ વાતમાં પ્રલોભનમાં આવે તેમ નથી. ગુજરાતની જનતાએ દેશના હિતમાં મતદાન કર્યું છે. ગુજરાતના વિકાસના કામો માટે કર્યું છે. કોઈ ગેરંટી કાર્ડ કે પ્રલોભનમાં ગુજરાતની જનતા આવે તેમ નથી. ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. વરાછા મતવિસ્તારમાંથી ભાજપના અગ્રણી ઉમેદવાર કિશોર કાનાની કુમાર છે. જેઓ 67,117 વોટછી વિજોતા થયા છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલભાી તોગડીયા જેઓ વરાછા મતવિસ્તારમાં 2,939 મતોથી પરાજય થયા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ કથીરીયાને 50,285 મતોથી આ બેઠક પર કોંગ્રેસથી આગળ રહેયા છે. જ્યારે આ બેઠક પર કુલ મતદાન 1,21,908 મતો સાથે થઈને આવ્યું છે. Varachha assembly seat of Surat Gujarat Assembly Election 2022 Voters of Varachha Surat BJP Won in Varachha Surat People of Gujarat are intelligent people
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.