વરરાજાએ લગ્નમંડપમાં પહોંચતા પહેલા લોકશાહીનો અવસાર ઉજવ્યો - Gujarat Election First Phase Voting
🎬 Watch Now: Feature Video
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હિરેન પંડ્યા લગ્ન મંડપમાં જતા પહેલા જ વરરાજા મતદાન મથકે પહોંચ્યા હતા. સુરતની બાર વિધાનસભા બેઠક પર સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારે લગ્નમંડપમાં પહોંચતા પહેલા જ વરરાજા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. વરરાજાએ શેરવાની પહેરી હતી. પરંતુ હાથમાં ચૂંટણી કાર્ડ લઈને મતદાન કરવા ગયો હતો. તેમણે કહ્યું હતું કે તે તેના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરવા માંગે છે. Katargam area of Surat Groom reached the polling station Constitutional right to vote Gujarat Assembly Election 2022 Gujarat Election First Phase Voting
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST