ગુજરાતમાં ફરી એકવાર કમલ ખીલ્યું, બમ્પર જીતનો નાખ્યો પાયો - ગુજરાતમાં ભાજપ
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં ફરી એકવાર(BJP in Gujarat) કમલ ખીલ્યું છે. ગુજરાત વિધાનસભાની 2022 ની(Aam Aadmi Party) ચૂંટણીમાં ત્રીજો મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસના મનમાં જે વહેમ હતી તે નિકળી ગઇ છે. ભાજપની બમ્પર જીતએ બીજી બધી પાર્ટી મોંઢા બંધ કરી દીધા છે. ચૂંટણી પરિણામોમાં(Election results) આપ અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ(Aam Aadmi Party) 2022 ની ચૂંટણી આ ત્રણેય ઉમેદવારોના નામ પર લડી રહી હતી. પરંતું આ ત્રણેય ઉમેદવારો ગુજરાતની જનતા પર જાદુ ન કરી શક્યા. તો બીજી તરફ, જ્યાં આશા ન હતી, ત્યાં આપનુ ઝાડું ફર્યુ છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST