આ સીએમના ઉમેદવાર નહી પણ સીએમની જાહેરાત કરી રહ્યા છેઃ કેજરીવાલ - Gujarat Assembly election 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 4, 2022, 5:27 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

Gujarat Assembly election 2022: કેજરીવાલે સીએમ તારીકે ઈશુદાન ગઢવીના નામની ઘોષણા (Aap Cm Face Ishudan Gadhvi ) કરતા કહ્યુ કે, જનતાએ ખુબ જ મોટા પ્રમાણમાં વોટીંગ કર્યુ હતું. જેમાં 16,48,500 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 73 ટકા લોકોએ ઈશુદાન ગઢવીને ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદગી આપી છે. 1957થી અત્યાર સુધી બીજેપીમાં સીએમ બધાને ખબર જ હતા. પ્રથમ નરેન્દ્ર મોદી બાદમાં આનંદીબેન પટેલ, વિજયભાઈ રુપાણી અને હાલ ભૂપેન્દ્ર પટેલ છે. 2022માં પણ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે, બીજેપીની આવનાર રણનીતિના યોદ્ધા. ત્યારે બીજેપીની આ જ રણનીતિ અપનાવીને હવે આપે પણ પોતાના સીએમ પદના ચેહરાની જાહેરાત કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.