લોકગાયક યોગેશ ગઢવીએ મતદાન કરી મતદારોને કર્યા પ્રોત્સાહિત, મતદારોને કરી અપીલ - એલિસબ્રિજ વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video
રાજ્યભરમાં આજે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં એવા અનેક લોક કલાકારો છે, જેમણે મતદાન કરીને સામાન્ય નાગરિકની જેમ પોતાની જવાબદારી નિભાવી છે. આવી જ રીતે લોક ગાયક યોગેશ ગઢવીએ પણ (Folk singer Yogesh Gadhvi vote in Ahmedabad) આજે ચૂંટણી માટે મતદાન કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી એલિસબ્રિજ વિધાનસભાનો (Ellisbridge Assembly Seat) રહેવાસી છું અને આજે મેં મતદાન કરીને પોતાના લોકશાહીના અવસર નિમિત્તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરું છું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST