અમરેલી શહેરના લાઠી રોડ પર જોવા મળી રાષ્ટ્રભાવના અને લોકશાહી ભાવના - Election situation
🎬 Watch Now: Feature Video
વિધાનસભાની ચૂટણી મતદાનને (Gujarat Assembly Election 2022) ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અમરેલીના દિગ્ગજ સહકાર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ (IFFCO Chairman Dilip Sanghani) સાયકલ સવારી કરીને સોસાયટીઓ અને શહેરમાં ચૂંટણીનો માહોલ જાણવા સાઇકલ યાત્રા કરી અને રાષ્ટ્રભાવનાને વરેલા તેમજ ભાજપના ચાહક ડીજે મહેતાના નિવાસ્થાને પહોંચ્યા હતા. ડીજે મહેતાનું આખું ઘર રાષ્ટ્રભાવના અને ભાજપના કમળથી શણગારેલું છે. દિલીપ સંઘાણીએ તેમના ઘરે મુલાકાત કરી હતી. ત્યારે દીલીપ સંઘાણી શુ કહે છે આવો સાંભળીએ
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST