દુબઈ: પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે યજમાની અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયાની બધી મેચ UAE ની ધરતી પર રમાશે. પાકિસ્તાનમાં, ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. હવે બધી ટીમોએ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ માટે, 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, દરેક ગ્રુપમાં ચાર ટીમો હશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે.
આ ટીમ પહેલી વાર ભાગ લેશે:
2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં ભારત, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો શામેલ છે. આ 8 ટીમોમાંથી ફક્ત ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જ ખિતાબ જીતવામાં સફળ રહ્યા છે. બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ હજુ સુધી ટાઇટલ જીતી શક્યા નથી. આમ, અફઘાનિસ્તાનની ટીમ પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી જૂથો અને ટીમો:
ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન
ગ્રુપ B: અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા
India's squad for the #ChampionsTrophy 2025 announced! 💪 💪
— BCCI (@BCCI) January 18, 2025
Drop in a message in the comments below 🔽 to cheer for #TeamIndia pic.twitter.com/eFyXkKSmcO
ગ્રુપ A ની ટીમો:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત પંત, રવિન્દ્ર જાડેજા.
બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તંજીદ હસન, તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ, મોહમ્મદ મહમુદુલ્લાહ, ઝાકિર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તન્ઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.
Ready for Pakistan and UAE 🏏 #ChampionsTrophy pic.twitter.com/Q4tbhqm0xi
— BLACKCAPS (@BLACKCAPS) January 11, 2025
ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.
ICC Champions Trophy 2️⃣0️⃣1️⃣7️⃣ winners announce squad for the 2️⃣0️⃣2️⃣5️⃣ event 🏆✨
— Pakistan Cricket (@TheRealPCB) January 31, 2025
How will you show your support for the Pakistan team❓#ChampionsTrophy | #WeHaveWeWill pic.twitter.com/zDYPFuqzBU
પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા (ઉપ-કેપ્ટન), ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
ગ્રુપ B માં બધી ટીમો:
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સિદ્દિકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદીન નાયબ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નવીદ ઝદરાન.
Happy with our 15-member #AfghanAtalan lineup for the ICC Champions Trophy!? 🤩🏆#ChampionsTrophy 🔗: https://t.co/uZfvLZ8U8D pic.twitter.com/7bmUJuzHFb
— Afghanistan Cricket Board (@ACBofficials) January 12, 2025
ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
Our preliminary squad for the 2025 @ICC #ChampionsTrophy is here 🔥 pic.twitter.com/LK8T2wZwDr
— Cricket Australia (@CricketAus) January 13, 2025
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.
🚨SQUAD ANNOUNCEMENT🚨
— Proteas Men (@ProteasMenCSA) January 13, 2025
White-ball head coach Rob Walter has today announced a 15-member squad for the ICC Champions Trophy 2025, which will be played in Pakistan from 19 February – 09 March.
One-Day International captain Temba Bavuma will lead the full-strength squad, which… pic.twitter.com/Bzt0rqjveG
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જ્યોર્જી, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી ન્ગીડી, એનરિચ નોર્ટજે, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, તબરેઝ શમસી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રોસ વેન ડેર ડુસેન.
આ પણ વાંચો: