દેશદ્રોહી પ્રવૃત્તિમાં સુરતના શામેલ દીપક સાળુકે કોર્ટમાં રજૂ - dipak salunke who has connection with isi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 20, 2022, 5:40 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI(Pakistan spy agency ISI connection india) સાથે ભારતીય સેનાની ગુપ્ત માહિતી શેર કરનાર સુરતના દીપક સાળુકેને(dipak salunke who has connection with ISI) કોર્ટમાં રજૂ કરવામાં (dipak salunke produced in court in surat) આવ્યો. દીપક સાળુકેની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. SOG પોલીસને નવેમ્બર મહિના સુધીના કરેલા ચેટિંગમાંથી દેશદ્રોહને લાગતા સંખ્યાબંધ પુરાવા મળી (SOG police investigation)આવ્યા હતા. રૂપિયા કઈ રીતે મગાવ્યા હતા તમામ બાબતોની માહિતી માટે SOG પોલીસે નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરી 12 દિવસના રિમાન્ડમાં ગયા હતા.પરંતુ નામદાર કોર્ટે 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા (8 days remand of dipak salunke granted)હતા.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.