ભારતમાલા પ્રોજેક્ટને પણ રદ્દ કરી શ્વેતપત્ર જાહેર કરવાની માંગ - ભારતમાલા પ્રોજેકટ રદ્દ કરવાની માંગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2022, 1:33 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ભારત સરકાર દ્વારા ભારતના મુખ્ય શહેરોને ભારતમાલા પ્રોજેકટ હેઠળ જોડવાનો રોડમેપ બનાવ્યો છે. જેમાં સુરતથી નાશિક થઈ એહમદનગરથી ચેન્નઈ સુધી ગ્રીન ફિલ્ડ હાઇવે બનાવવા પૂર્વે જમીન સંપાદનની પ્રક્રિયા આરંભી છે. જેમાં 3A જાહેરનામું બહાર પાડી નવસારી જિલ્લાના 27 ગામોમાંથી પસાર થનારા ભારતમાલા ગ્રીનફિલ્ડ હાઇવે માટે અસરગ્રસ્તોની જમીનોના 7/12 અને 6અ ના દસ્તાવેજોમાં કાચી નોંધ પાડી દેતા અસરગ્રસ્ત આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી, આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ 5 ને ધ્યાને લઈ ભારતમાલા પ્રોજેકટ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં નવસારી, ચીખલી અને વાંસદા તાલુકા મામલતદાર તથા જમીન સંપાદન અધિકારીને આવેદન આપી કાચી નોંધ દૂર કરી, પ્રોજેકટ જ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે. Demand to cancel the Bharatmala project and publish a white paper
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.