મોદી-મોદીના નારા સામે અરવિંદ કેજરીવાલએ આપ્યો જવાબ - Town hall meeting at vadodara
🎬 Watch Now: Feature Video
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (મંગળવાર) ગુજરાતની એક દિવસીય મુલાકાતે (Arvind Kejriwal Gujarat visit) આવ્યા છે. આ મુલાકાત દરમિયાન કેજરીવાલ "ગુજરાતના લોકોને તેમનો સંદેશો આપવા માટે" ટાઉન હોલ મીટિંગમાં હાજરી આપ્યા પહેલા વડોદરામાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે હું એરપોર્ટ પર ઉતર્યો, ત્યારે 4-5 લોકો મોદી-મોદીના (Arvind Kejriwal and Modi) નારા લગાવતા હતા. ભાજપ ગભરાઈ ગઈ છે, ભાજપ પોતાની હાર ભાળી ગઈ છે. એટલે સ્વભાવિક રીતે તેઓ મારી વિરુદ્ધ નારા તો લગાવડાવશે જ!
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST