ગોધરામાં સી કે રાઉલજી એ કર્યું મતદાન - વાવડી ગ્રામપંચાયત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 12:43 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

પંચમહાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election 2022) બીજા તબબકાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. ત્યારે પંચમહાલમાં પણ મતદારોમાં પણ મત આપવા ભારે ઉસ્તાહ જોવા મળી રહ્યો. ત્યારે આજરોજ ગોધરા વિધાનસભાના(Panchmahal assembly seat) ભાજપના ઉમેદવાર સી કે રાઉલજીએ પણ પોતાના પરિવાર સાથે વાવડી ગ્રામપંચાયત(Vavadi Gram Panchayat) ખાતે આવેલા મતદાન મથક પર મતદાન કર્યું હતું. અને 100 ટકા લોકો મતદાન કરશે અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સાથે સાથે પોલિંગ બુથમાં ઇ વી એમ (EVM in polling booth) ને અંદર લાઈટ ઓછી પડતી હોવાની વાત કરીને થોડું અજવાળામાં ખસેડવાની વાત કરી
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.