ઉમેદવાર અક્ષય પટેલ મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા - કરજણ બેઠક
🎬 Watch Now: Feature Video

વિધાનસભાની ચૂંટણીની મતગણત્રી( Gujarat Assembly Election Result 2022) વડોદરા પોલીટેકનિક ખાતે શરૂ. મતગણતરી કેન્દ્ર ખાતે કરજણ બેઠકના(Karjan seat ) ભાજપનાં ઉમેદવાર અક્ષય ભાઈ પટેલ મતગણતરી કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા. અને તેમને ઈ ટીવી ભારતનાં પ્રતિનિધિને પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે ગયા વખતે હું 1600 હજાર મત થી જીત્યો હતો અને આ વખતે એનાથી પણ વધારે મતથી જીત થશે તેવું કહ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST