એન્જિનમાં પાણી ઘૂસી જતા બસ ફસાઈ, ટ્રેક્ટરથી બહાર કાઢી - Bus stuck in water in Dharwad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2022, 1:54 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

કર્ણાટકમાં ભારે વરસાદ (Rain in Karnataka) બાદ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની (Waterlogging in karnataka) સ્થિતિ સર્જાઈ છે. ધારવાડ જિલ્લામાં વરસાદના કારણે રેલવે અંડરબ્રિજ પર પાણી ભરાયા હતા. જ્યારે એક બસ અહીંથી પસાર થવા લાગી ત્યારે એન્જિનમાં પાણી ઘૂસી જવાને કારણે તે બંધ થઈ ગઈ અને બસ હુબલીમાં (bus stuck in waterlogged road in hubli) પાણી ભરાઈ જવાથી ફસાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં 30થી વધુ પ્રવાસીઓ હતા. જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ પછી સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી બસને બહાર કાઢી હતી. આ ધટનામાં બસ ચાલકની બેદરકારી પણ સામે આવી છે. જો ડ્રાઈવરે બસને પાણીમાંથી બહાર કાઢવાનું જોખમ ન લીધું હોત તો અકસ્માત ટળી શક્યો હોત.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.