ભાજપ તાલુકા પંચાયત સભ્ય વારંવાર યુવતીનું શારીરિક શોષણ કરતા ધરપકડ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 6, 2023, 5:45 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

લગ્નની લાલચે શરીર સોંપતી મહિલાઓ માટે લાલબત્તી સમાન (Bharatiya Janata Party navsari) બનાવ સામે આવ્યો છે. જેમાં ચીખલી તાલુકાની (Chikhli Police Navsari) વિધવા મહિલાની એક યુવાન સાથે આંખ મળ્યા બાદ સંબંધોએ હદ વટાવી દીધી હતી. યુવાને લગ્નની ના પાડતા આખરે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને દુષ્કર્મની ફરિયાદ (BJP taluka panchayat Member arrested in rape case) સાથે યુવાનની ધરપકડ થઈ છે. ચીખલી તાલુકાના એક ગામમાં વિધવા મહિલાને ભાજપના બામણવેલ બેઠકના (Taluka Panchayat Member of Bamanvel seat) તાલુકા પંચાયત સભ્ય રોબિન્સ દાનીયેલ પટેલએ લગ્નની લાલચ આપીને 2019 થી શારીરિક સબંધ બાંધીને છેવટે લગ્નની ના પાડતા મહિલાએ ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે આરોપી રોબિન્સ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 34 વર્ષીય મહિલાના પતિનું 2017 ની સાલમાં બીમારીને કારણે અવસાન થયું હતું. જેથી તે પોતાના સાસરીમાં બે સંતાન સાથે રહીને મજૂરી કામ કરતી હતી. જે દરમ્યાન રોબિન્સ પટેલ સાથે ઓળખાણ થતા તેણે મહિલાને લગ્ન કરવાનો ભરોસો આપીને પ્રેમ સબંધમાં શારીરિક (BJP Taluka Panchayat Member Navsari Arrested Rap) શોષણ કર્યું હતું. સમય વીતતાં મહિલાએ લગ્નનું દબાણ કરતા 6 માસ અગાઉ રોબિન્સએ મહિલાને લગ્ન કરવાની ના પાડી દીધી. ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અગ્રણીઓએ દ્વારા સમસ્યાનાનું નિરાકરણ આવે છે. જેથી પીડિતી મહિલાએ છ માસ અગાઉ ગામમાં મિટિંગ યોજીને રોબિન્સને લગ્ન કરવા માટે આજીજી કરી હતી. પણ તેણે લગ્ન માટે ના પાડતા મહિલા નાસીપાસ થઈ હતી. આરોપી રોબિન્સ પટેલ ભાજપની ટિકિટ પર ચીખલી તાલુકાની (BJP Taluka Panchayat Member Navsari) બામણવેલ બેઠક પરથી વિજયી થયો હતો. ચીખલી પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે (Rape case Navsari) વધુ તપાસ આદરી છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.