સાંસદ રવિ કિશને ગુજરાતી સોંગ લૉન્ચ કર્યું, ગુજરાતમાં મોદી છે... - film actor Ravi Kishan

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 17, 2022, 8:54 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ભાજપના સાંસદ રવિ કિશને (ravikishann Gujarati song) ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક ગીત લૉન્ચ કર્યું છે. જે ગીત એ ગુજરાતીમાં ગાયેલું છે. જોકે, આ ગીત ભાજપના સમર્થકો તથા કાર્યકર્તાઓ (Gujarat ma Modi che) જોરશોરથી શેર કરી રહ્યા છે. જોકે, આ એક ટીઝર છે. આ ગીતને લઈને એક પોસ્ટર પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. બુધવારે આ ગીતનું ટીઝર અને પોસ્ટર (Gujarati-Bhojpuri mix rap song) બુધવારે લૉન્ચ કરાયું છે. જેમાં ગુજરાતના સ્થાપત્યોની ઝાંખી દેખાડવામાં આવી છે. જ્યારે પોસ્ટરમાં વલ્લભભાઈ પટેલની પ્રતીમા દેખાઈ રહી છે. સાથે વડાપ્રધાન (BJP MP from Gorakhpur) મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પણ ફોટો છે. રવિ કિશન કહે છે કે, ગુજરાતમાં મોદી છે. ગુજરાતના વિકાસની સાથી દ્વારકા અને સોમનાથનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, જ્યારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી હતી એ સમયે રવિ કિશને ભોજપુરીમાં એક ગીત તૈયાર કર્યું હતું. યુપી મેં સબ બા... હવે ગુજરાતમાં માટે ગુજરાતમાં મોદી.... ગીત તૈયાર કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.