ભારે રસાકસી બાદ 577 મતોથી રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજાની થઈ જીત - BJP candidate Virendrasinh Jadejas victory

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 6:25 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

કચ્છ: કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાપર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા વિજેતા BJP candidate (Virendrasinh Jadejas victory) બન્યા હતાં.ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને કુલ 66961 મત તો કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાને 66384 મત મળ્યા હતા. ભારે રસાકસી અને રી કાઉન્ટીંગ બાદ ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ 577 ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.અગાઉ ભાજપના આ ઉમેદવાર માંડવી વિધાનસભા (Mandvi Legislative Assembly) પર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, ત્યારે પક્ષે ફરીથી તેમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી અને તેઓ ફરી વિજેતા બન્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.