ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જીતુભાઈએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત - ગુજરાત ચૂંટણી પરિણામો 2022 લાઇવ અપડેટ્સ
🎬 Watch Now: Feature Video
ભાવનગર: ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જીતુભાઇ વાઘાણી ગણતરી કેન્દ્ર પર પોહચ્યા છે. તેમણે ગણતરીના પગલે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે ભાજપની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી છે. જો કે, પ્રથમ રાઉન્ડમાં જીતુભાઇ પાછળ છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST