ભારતમાલા પ્રોજેક્ટનો છોટા ઉદેપુરમાં પણ થયો વિરોધ - જમીન સંપાદન
🎬 Watch Now: Feature Video
દેશભરમાં ભારત સરકાર દ્વારા ભારતમાલા યોજના(Bharatmala project ) અંતર્ગત નવો હાઇવે બનાવવામાં આવી રહ્યા છે, જેને લઇને જમીન સંપાદન કામગીરી ચાલી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં કેવડી થી નસવાડી સુધી માં 69 જેટલાં ગામોમાં હાઈવે માટે જમીન સંપાદન છે,(bharatmala project protest) જે પૈકી છોટા ઉદેપુર જિલ્લામાં આ ભારતમાલા યોજના અંતગર્ત જમીન સંપાદન થવી જ ના જોઈએ તેવી માંગ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST