ગણેશ વિસર્જનમાં બાળકી ચોધાર આંસુએ રડી પડી - Baby girl cried in Ganesh Visarjan in Surat
🎬 Watch Now: Feature Video
સુરત શહેરમાં દસ દિવસની પૂજા અર્ચના બાદ Anant Chaturdarshi 2022 આજે બાપાને ભાવીભક્તોએ અશ્રુ ભીની આંખે વિદાય આપી હતી. જેમાં મોટા તો ઠીક નાના બાળકો પણ રડતા દેખાયાBaby girl cried in Ganesh Visarjan હતા. નાનપુરા ખાતેથી વિસર્જન Baby girl cried in Ganesh Visarjan in Suratમાટે આવેલી ટ્વીની નામની બાળકી બાપાના વિસર્જન વખતે ચોધાર Ganesh Visarjan 2022 આંસુએ રડી પડી હતી. તેને જોતાં જ તેની સાથે આવેલા તેના girl cried in Ganesh Visaran પરિવારજનો પણ ગમગીન દેખાયા હતા. બાપાના વિસર્જન ને લઈને આજે ડુમ્મસ નાવિક ઓવારા પર ભાવ ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST