સુરતમાં 2017 નોંધાયેલ પોસ્કોના કેસમાં આરોપીને નામદાર કોર્ટ દોષી જાહેર કર્યો - POSCO case
🎬 Watch Now: Feature Video
સુરત શહેરમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં 2017 નોંધાયેલ પોસ્કોના કેસમાં આરોપી શેખ અકલમ બાબાને નામદાર કોર્ટ દ્વારા દોષી ઠરાવ કરવામાં આવ્યો.આ આરોપી બાબાએ ફરિયાદ અને તેના પુત્રી જોડે દુષ્કર્મ કર્યો(Surat rape case)હતો. જેને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ( Accused of POSCO in Surat )આપી હતી. સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં 2017માં એક ફરિયાદ આવી હતી કે, ફરિયાદ જેઓ 35 વર્ષની હોય તેમના પતિ માનસિક બીમાર છે અને જેને લઈને તેમને તેમને ખબર પડી કે, એક બાબા છે જેઓ જાદુ તોના થી તેમના પતિને સારા કરી દેશે. તેમની પરેશાનીઓને લઇ ને ફરિયાદી આવા પાસે ગઇ હતી અને બાબાએ તેમને પોતાના વિશ્વાસમાં લઇ ફરિયાદી મહિલા સાથે બેથી ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે તું કોઈને કહેશે તો હું તને મારી નાખીશ. અને આ જ રીતે ફરિયાદી મહિલા એક દિવસ પોતાની 14 વર્ષીય બાળકીને ત્યાં લઈને ગઈ હતી અને(Athwalines Police of Surat)બાપાની નજર 14 વર્ષીય દીકરી ઉપર પણ બગડી (POSCO case registered in 2017 in Surat)હતી અને તેને તેની સાથે પણ દુષ્કર્મ કર્યો હતો. જેને જોઇ ફરિયાદ માતા એ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને મામલાને ગંભીરતાથી લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST