ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સભ્ય સંખ્યાનો આંકડો કેટલો વધ્યો જૂઓ - Gujarat ABVP State Secretary Yuti Gajjar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 12, 2022, 8:35 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ગુજરાત એબીવીપી ( Gujarat ABVP ) દ્વારા પોતાની સભ્ય સંખ્યા( ABVP Membership ) વધારવાને લઇ માહિતી બહાર પાડવામાં આવી હતી. જેમાંગુજરાત એબીવીપી પ્રદેશમંત્રી યુતિ ગજજર ( Gujarat ABVP State Secretary Yuti Gajjar ) દ્વારા જણાવાયું હતું કે આ વર્ષે ગુજરાતમાં 1,89,618 જેટલા વિદ્યાર્થીઓ ABVP સભ્યો બન્યા છે. એક વર્ષથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે વૃક્ષમિત્ર અભિયાનમાં 930 જેટલા સ્થળો પર 79149થી વધુ વૃક્ષોનું વાવેતર ( Tree Plantation by ABVP in Ahmedabad ) કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં ગુજરાતની કોલેજો અને કેમ્પસોમાં કારોબારીની ( ABVP Karobari Meeting ) ઘોષણા કરવામાં આવશે. સંસ્થા દ્વારા આવનાર સમયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને લડત અપાશે. હવે ABVP વિદ્યાર્થીઓના નાનામાં નાના પ્રશ્નોને લઈને લડી લેવામાં મૂડમાં છે ત્યારે આગામી સમયમાં કારોબારી પણ યોજવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.