જામકંડોરણાનો ફોફળ-2 ડેમ ઓવરફ્લો થવામાં દોઢ ફૂટ જેટલો બાકી - નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ જિલ્લાના જામકંડોરણાનો ફોફળ-2 ડેમ (Fofal Dam in Jamkandorna ) 90 ભરાયો છે. ફોફળ-2 ડેમમાં 1600 ક્યુસેક પાણીની આવક (Water Income in Fofal Dam) સાથે ડેમ ઓવરફ્લો થવામાં દોઢ ફૂટ જેટલો બાકી રહ્યો છે. પાણીની આવક વધતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ (Alert to low level area of Jamkandorna) કરી દેવામાં આવ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST