Mahashivratri 2022: CM ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મહાદેવના કર્યા દર્શન - મુખ્યપ્રધાન ભારતી આશ્રમમાં
🎬 Watch Now: Feature Video
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે (સોમવારે) જૂનાગઢ (Chief Minister Bhupendra Patel visits Junagadh) આવી પહોંચ્યા હતા. અહીં તેમણે મહાશિવરાત્રિના મેળા (Junagadh Mahashivratri Fair 2022 ) અંતર્ગત ભગવાન મહાદેવના દર્શન (CM Bhupendra Patel in Mahashivratri Fair) કર્યા હતા. મહાદેવના દર્શન પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગોરખનાથ આશ્રમ કર્ણાટક બાપુની જગ્યામાં પણ રક્ષણ માટે જશે. ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન ભારતી બાપુની પ્રતિમાનું અનાવરણ વિધિ કાર્યક્રમમાં પણ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે. તેમના જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાના (Mahashivratri 2022) પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં (CM in Bharti Ashram) ઈન્દ્રભારતી બાપુના આશ્રમમાં જઈને દર્શન કરીને તેની જૂનાગઢમાં શિવરાત્રિ મેળાની યાત્રાને (Mahashivratri 2022) પૂર્ણ કરશે. મુખ્યપ્રધાનની સાથે અન્ય વર્તમાન અને પૂર્વ પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST