અંબાજીમાં ગબ્બર ઉપર અંદાજે રૂપિયા 13.25 કરોડના ખર્ચે લેસર લાઈટ એન્ડ સાઉન્ડનું આયોજન કરાશે - undefined
🎬 Watch Now: Feature Video

શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢની તળેટીમાં વડાપ્રધાન મોદીની ઈચ્છા અનુસાર શ્રદ્ધાળુઓને 51 શક્તિપીઠ સ્થળોના એક સાથે એક જ જગ્યાએ ને એક જ સમય દર્શન થાય તેવું સ્થળ બનવાવામાં આવ્યું છે. અંબાજીના ગબ્બર પર્વત ઉપર અંદાજે રૂપિયા 13.25 કરોડના ખર્ચે લેસર લાઈટ એન્ડ સાઉન્ડનું આયોજન હાથ ધરાયુ છે. એપ્રિલ 2022 દરમિયાન ખુલ્લું મુકવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST
TAGGED:
News From banaskantha