નવા વર્ષમાં ઉઝબેકિસ્તાનનો પ્રથમ વિદેશ પ્રવાસ ભારતમાં...
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદઃ નવા વર્ષમાં ઉઝબેકિસ્તાનની પ્રથમ મોટી સત્તાવાર વિદેશી યાત્રા ભારતથી જ શરૂ થશે. જાન્યુઆરીમાં નવી દિલ્હી ખાતે યોજાનાર રાયસિના સંવાદના 5માં ભાગમાં ઉઝ્બેકના વિદેશ પ્રધાન અબ્દુલાઝિજ કામીલોવ મુખ્ય વક્તા હશે, તેમ વિદેશ વિભાગના સૂત્રોને ટાંકીને વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ જણાવ્યું.