કાબૂલ એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ, ઉડતા વિમાનમાં લટકાયેલા બે વ્યક્તિ જમીન પર પટકાયા, જૂઓ વીડિયો... - kabul taliban
🎬 Watch Now: Feature Video
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લેતા નાગરિકો તાત્કાલિક દેશ છોડીને ભાગી રહ્યા છે. આ દરમિયાન ભયાનક એક વીડીયો સામે આવ્યો છે, જેમાં લોકો દેશ બહાર જવા માટે ઉડતા વિમાનમાં લટકી રહ્યા હતા. જોકે વિમાનનું હવા ઉડતા જ તે લોકો જમીન પર પટકાયા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, પ્લેનમાં લટકી રહેલા બે નીચે પટકાયા હતા. જોકે આ ઘટનાને લઈને નક્કર સમાચાર મળ્યા નથી.