શ્રીલંકામાં ચૂંટણી દરમિયાન ફેક ન્યુઝ સંદર્ભે ચિંતાના વાદળો ઘેરાયા - શ્રીલંકા રાષ્ટ્રપતિ ચૂંટણી
🎬 Watch Now: Feature Video
કોલમ્બોઃ શ્રીલંકામાં ચૂંટણી દરમિયાન ફેક ન્યુઝના કારણે તેની અસર અને મતદારો પર પડતા પ્રભાવ અંગે ઈટીવી ભારતે ભારતના મીડિયા વિશ્લેષક નાલકા ગુનાવર્દન સાથે વાતચીત કરી હતી.
Last Updated : Nov 16, 2019, 3:02 PM IST