શ્રીલંકા રાષ્ટ્રપતિ ચૂંટણી સંદર્ભે, રાષ્ટ્રપતિના સલાહકાર સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - રાષ્ટ્રપતિના સલાહકાર
🎬 Watch Now: Feature Video
કોલંબો: શ્રીલંકામાં 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ભારત અને ચીન આ ચૂંટણીને પોતાની સાથે રાખીને પણ જોઈ રહ્યું છે. દક્ષિણ એશિયામાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ભૂ-રણનીતિના દ્રષ્ટિકોણથી પણ બંને દેશો આ ચૂંટણીને જોઈ રહ્યા છે. જો કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિના સલાહકાર સમન વીરાસિંધે તેવુ માનતા નથી. ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રીલંકા અને ભારતનો સંબંધ એક હજાર વર્ષ જૂનો છે. આપણી આ દોસ્તી હંમેશા આવી જ રહેશે.