ઑસ્ટ્રેલિયામાં 2020ની ભવ્ય ઉજવણી - 2020 સેલિબ્રેશન
🎬 Watch Now: Feature Video
ઑસ્ટ્રેલિયાઃ દુનિયાભરમાં વર્ષ 2020ના આગમનની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ઑસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રોશની અને હર્ષોલ્લાસની સાથે સૌ કોઈ નવા વર્ષને વધાવતાં જોવા મળી રહ્યાં છે.