Gujarat Police Maha Andolan: ગ્રેડ પે મામલે મહિલા કોન્સ્ટેબલ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ અટકાયત - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14813325-thumbnail-3x2-gujaratpolice.jpg)
ગાંધીનગર અખબાર ભવન પાસે મહિલા કોન્સ્ટેબલ ગ્રેડ પે મામલે આમરણ ઉપવાસ (Gujarat Police Maha Andolan) પર ઉતરે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. આ મામલે મામલે મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ ગ્રેડ પેની માંગણી પર કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું અન્ન ત્યાગ કરું છું. સરકારે આ પહેલા કમિટી રચીને 2 મહિનામાં જવાબ આપવાનું કહ્યું હતું. પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST