Government Hospital in Surendranagar: ડોકટરની હડતાલને પગલે મૃતદેહને રઝળવાનો વારો આવ્યો - ખાનગી હોસ્પિટલો
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર સરકારી દવાખાનામાં તબીબોની હડતાલના પગલે સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાને પણ રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તબીબોની હડતાલને પગલે મૃતદેહ જોવા આવેલા પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા બે કલાકથી પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ હોસ્પિટલની બહાર રાખતા પરિવારજનો દર્દમાં છે. ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પણ બંધ હોવાથી સારવાર લેતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પણ બંધ હોવાથી સારવાર લેતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકો સરકારી હોસ્પિટલોમાં સારવાર લે છે, ત્યારે સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર છે, અને ગરીબ અને મધ્યમ આવક ધરાવતા લોકો ખાનગી હોસ્પિટલોમાં મોંઘા કેસો અને મોંઘી દવાઓના પરિણામે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST