Girl Missing In Surat: સુરતમાં ગુમ થયેલી 2 વર્ષની બાળકી 15 કલાક બાદ હેમખેમ મળી આવી - undefined
🎬 Watch Now: Feature Video
સુરતના પાંડેસરામાં શ્રમજીવી પરિવારની 2 વર્ષની દીકરી ગુમ (Girl Missing In Surat) થઈ હતી. પરિવારે બાળકીની શોધખોળ કરી હતી. પાંડેસરા પોલીસ પણ બાળકીને શોધવામાં લાગી હતી. બાળકી વડોદના સાંઈનગરમાં રહેતા દંપતિને મળી હતી. માતાપિતાનો સંપર્ક ન થતાં તેઓ બાળકીને ઘરે લઇ ગયા હતા. પોલીસે 15 કલાકમાં બાળકીને શોધી કાઢી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST
TAGGED:
Girl Missing In Surat