આ જન્માષ્ટમીએ ખીર બનાવી પરિવારમાં લાવો ખુશી, જુઓ રેસિપી... - ETV Bharat Priya
🎬 Watch Now: Feature Video
મીઠાઇઓ એ કોઇપણ ભારતીય ઉજવણીનો એક જરૂરી ભાગ છે. જન્માષ્ટમી જેવા તહેવારે પણ તે અપવાદ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતે માખણ ચોરી કરીને ખાતા અને આ તોફાની રીતનો અંત ક્યારેય નહોતો. તેવી જ રીતે આ દિવસે ખાસ મીઠાશથી ભરપૂર ખીરનો લુત્ફ લેવાનું કેમ ભુલાઇ, તો આ શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિવસે બાળ-ગોપાલને ખીર અથવા પાયસમ બનાવીને રીજાવવાનો પ્રયાસ કરો અને પ્રિયજનોમાં પ્રેમની મીઠાશ ફેલાવો. જુઓ રેસિપી...