રત્નકલાકરે સમસ્યાની જગ્યાએ કાગળ પર ત્રણ વખત ભાજપ..ભાજપ...લખ્યું; ઇટાલિયા અકળાયા - gopal italia angry on diomand worker

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 1:00 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

કોઈ સમસ્યા કાગળ પર લખીને આપવાની જગ્યાએ રત્નકલાકારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને (gopal italia aap)કાગળ પર ભાજપ....ભાજપ...લખીને આપી દીધું.દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(arvind kejriwal aap) હીરાના કારખાના પહોંચ્યા હતા અને હીરાના વેપારીઓ સાથે સંવાદ (Arvind kejriwal talked to diamond merchant and worker) કર્યો હતો. એક જાહેર સભામાં વેપારી અને રત્નકલાકારોને સંબોધ્યા હતા.પહેલા તેમની સમસ્યા શું છે તે જાણવા માટે તેઓએ તેમની પાસેથી પ્રશ્નો પણ મંગાવ્યા હતા. અનેક રત્ન કલાકારો અને વેપારી પોતાની સમસ્યા કાગળ પર લખીને આપી હતી.જે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વાંચી રહ્યા હતા.તે સમયે પ્રકારે અરવિંદભાઈ નામના વ્યક્તિએ કાગળ પર કોઈ પ્રશ્ન નહીં પરંતુ ત્રણ વખત ભાજપ લખીને આપ્યા હતા.જેને વાંચી ગોપાલ ઇટાલીયા અકળાઈ (gopal italia angry on diomand worker who wrote bjp..bjp on paper) ગયા હતા.તેઓએ જણાવ્યું હતું કે આ કોણ છે? લાગે છે અરવિંદભાઈના ખાતામાં 15 લાખ આવી ગયા છે.ભાજપ....ભાજપ... કરતા હશે બાકી મફતમાં કોણ માળા ફેરવે?
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.