કોળી સમાજને ચોક્કસ પ્રધાન મંડળમાં સ્થાન મળશે: પુરુષોત્તમ સોલંકી - કોળી સમાજ
🎬 Watch Now: Feature Video
સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર શહેરના (bhavnagar assemly seat)ખૂબ જ જાણીતા અને ભાઈ તરીકે પ્રખ્યાત એવા પુરુષોત્તમ સોલંકી (Parshottambhai Solanki bjp mla)ફરીથી ભાજપ તરફથી તેઓ ચૂંટાયા છે. તેમણે ETV ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું(Interview with Parshottambhai) હતું કે સરકારે હંમેશાથી જ કોળી સમાજ માટે કલ્યાણના કામો કર્યા છે અને મને આ વખતે પણ વિશ્વાસ છે કે પ્રતિનિધિ મંડળમાં પણ કોળી સમાજને સ્થાન મળશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST