ચૂંટણીના રંગ: કોઈ રોબોટ તો કોઈ ગિટાર વગાડીને કરી રહ્યા છે પ્રચાર - ચૂંટણીના રંગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 19, 2022, 8:07 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (gujarat assembly election 2022) પ્રચારમાં ઉમેદવારો મતદારોને રીઝવવા અલગ લેગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. કોઈ ગિટાર વગાડીને, કોઈ ગરબા-નાટક, કોઈ રોબોટ (robot) દ્વારા તો કોઈ બુલડોઝરમાં રેલી (bulldozer railly) કાઢીને મત માંગી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીનો રંગ ખુબ જામ્યો છે..
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.