Big Fight: કતારગામના મતદારો રીઝવવા ભાજપના પ્રધાન વિનુ મોરડીયા સામે ઈટાલીયા મેદાને - આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) અનેક એવી બેઠકો છે જે બેઠકો પર અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે.સુરતની કતારગામ વિધાનસભા સીટ (Katargam Assembly Seat) પરથી ભાજપના પ્રધાન વિનુ મોરડિયાની સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર અને પ્રજાપતિ સમુદાયની બહુમતી ધરાવતી આ સીટ પર સૌની નજર છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST