Fire in dome Tapi Riverfront: સુરતમાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગતા આગના ગોટેગોટા હવામાં ઉડ્યા - રિવરફ્રન્ટના ડોમમાં આગ
🎬 Watch Now: Feature Video
સુરત શહેરના અડાજણ પાટિયા પાસે આવેલ તાપી રિવરફ્રન્ટના ડોમમાં અચાનક આગ(Fire in dome Tapi Riverfront ) લાગતા દોડ ધામ મચી (Surat Tapi Riverfront )ગઈ હતી. જોકે આગ જોતજોતામાં એટલી ભીષણ બની કે આગના ગોટે ગોટા હવામાં જોવામાં માળ્યાં હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ફાયરની 10 જેટલી(Surat Fire Department )ગાડીઓ ઘટના સ્થળે પોહચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કલાકની અંદર જ કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST