PM Modi Gujarat Visit 2022: ગુજરાતની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે : વિજય રૂપાણી - PM Modi in Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit 2022) આજથી બે દિવસ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Former CM Vijay Rupani in Road show) જણાવ્યું કે, પાંચ રાજ્યોના પરિણામો સ્પષ્ટ દેખાય છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સક્ષમ નેતૃત્વ તરીકે સ્વીકારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો છે તેને કારણે આજે પાંચ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ખુબ સરસ દેખાવ કરીને ચાર રાજ્યમાં પુનઃસરકાર બનાવી છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી ગુજરાતની ચૂંટણીમાં પણ ભાજપનો (PM Modi in Ahmedabad) ભવ્ય વિજય થશે તેમાં બે મત નથી.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST