SRK turns 57: શાહરૂખ ખાનના જન્મદિવસ પર મન્નત સામે ફેન્સ થયા એકઠા - શાહરૂખ ખાન 57મો જન્મદિવસ
🎬 Watch Now: Feature Video
બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાન 02 નવેમ્બરના રોજ તેનો 57મો જન્મદિવસ (shah rukh khan 57th birthday ) ઉજવી રહ્યા છે. ત્યારે વીડિયોમાં જૂઓ મન્નત સામે તેના કેટલા ચાહકો શુભેચ્છા પાઠવવા એકત્ર થયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST