રામ નવમી ઉત્સવ પર દ્વારકાધીશ મંદિરને કરાયું રોશનીથી સુશોભિત - રૂક્ષ્મણી વિવાહ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14977823-thumbnail-3x2-drkajpg.jpg)
દ્વારકાધીશ મંદિર ખાતે આજે રામ નવમી ઉત્સવ (Ram Navmi Festival In Dwarkadhish Temple) ઉજવાશે અને રૂક્ષ્મણી વિવાહની ત્રિદિવસીય ઉત્સવ (Rukshmani Wedding Celebration) પણ ઉજવાશે, જેને લઇને દ્વારકાધીશ મંદિરને રોશનીથી સુશોભિતકરાયું છે. રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ અંતર્ગત સાંજીના ગીત તેમજ સંગીત સંધ્યા યોજાશે. તારીખ 11 ના સમગ્ર દ્વારકા નગરીમાં ધામ ધુમ પૂર્વક માતાજીનો વરઘોડો નીકળશે. તારીખ 12 ના રૂક્ષ્મણી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST