સપાનો ઇતિહાસ રાજકીય સ્વાર્થ માટે રાજ્યને રમખાણોની આગમાં ધકેલી દેવાનો રહ્યો છેઃ મુખ્યપ્રધાન યોગી - યોગીનો એક્લુઝિવ ઈન્ટરવ્યુ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14533105-thumbnail-3x2-yogi1.jpg)
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election) લઈને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં મુખ્યપ્રધાન આદિત્યનાથે કહ્યું કે, રાજકીય સ્વાર્થ માટે રાજ્યને રમખાણોની આગમાં ધકેલી દેવાનો સમાજવાદી પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે. મુખ્યપ્રધાને કહ્યું કે, સમાજવાદી પાર્ટી જ ઝીણા અને પાકિસ્તાનનો મુદ્દાઓ લાવી છે, જૂઓ મુખ્યપ્રધાન યોગીનો એક્લુઝિવ ઈન્ટરવ્યુ....
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST